Posts

Showing posts from January, 2023

ચાણકય નીતિ સૂત્ર

Image
  નિશાન્તે કાયૅ ચિન્તયેત    રાત્રીના અંત સમયે કાયૅ અંગે વિચાર કરો.   પ્રાત: કાળે મન - મગજ પ્રફુલ્લિત હોય છે. આથી એ સમયે, એ દિવસે જે જે કાર્ય કરવાના હોય એ અંગે વિચાર કરવો જોઈએ.    અનાયૅસંબંધાદ વરમાયૅશત્રુતા.     અનાયૅ મિત્ર કરતાં આયૅશત્રુ સારો  દુષ્ટ ની સાથે મિત્રતા કરવા કરતાં બુદ્ધિમાન સાથે દુશ્મનાવટ કરવાનું બહેતર છે. કારણ કે દુષ્ટ વ્યક્તિની મિત્રતા ગમે ત્યારે સંકટમાં મુકી શકે તેમ છે.    દેહી દેહ ત્યકત્વા એન્દ્રપદં ન વાછતિ.    દેહધારી દેહના બદલામાં સ્વગૅ નથી ઈચ્છતો  મનુષ્ય તો શું પશુપ્રાણી પણ પોતાના દેહને, પોતાના જીવનને એટલું બધું ચાહતા હોય છે કે જીવનના બદલામાં સ્વગૅ નું પ્રલોભન કોઈ આપે તો પણ તે એ સ્વીકારશે નહી.     દુ:ખાનામૌષધં નિવૉણમ્     દુ:કોની ઔષધિ નિવૉણ છે. મનુષ્ય જ નહિ, બધા જ જીવત્માઓ સંપૂર્ણપણે સુખી નથી. બધા જ કોઈ ને કોઈ ઉપધીઓથી ધેરાયેલા હોય છે.માત્ર મોક્ષ મળવાથી (નિર્વાણ પામવાથી) જ આ ચક્રાવામાંથી મુક્ત બની શકાય છે.

Albert Einstein

 Albert Einstein was a brilliant German physicist and scientist. On March 14, 1879, Einstein was born in the German Empire’s Ulm city. He earned a certificate and a PhD from the Federal Polytechnic School in Zurich. In school, his main interests were physics and maths. His first article, released in 1905, established Einstein among the world’s premier scientists. He made significant contributions to physics in 1905 when he discovered the Theory of Special Relativity. He published his ‘General Theory of Relativity’ in 1915. In 1921, he got the Nobel Prize in Physics for his law of photoelectric effect. He died on April 18, 1955, from an Abdominal Aortic Aneurysm. In 1999, he was named ‘Time Person of the Year’ following his demise.